Web MD - પહેલુ સુખ તે જાતે નર્યા
http://gadgetsfreeak.blogspot.com/2013/05/web-md.html
આપણી ગુજરતી ભાષા મા એક સુન્દર કહેવત છે કે પેહલુ સુખ તે જાતે નર્યા, હવે આજ કહેવત ને સાર્થક બનાવવા તમારા પોતાના સ્માર્ટફોન મા એક સુન્દર એપલીકેશન છે.
આજે આપણૅ એવી મજા ની એક એપલીકેશન WebMD ની વાત કરીશુ. આ એપલીકેશન આપણી પોતની હેલ્થ વિશે અને તમામ રોગો ની માહિતી આપે છે.
આ એપલીકેશન તમે ગૂગલ પ્લે સ્ટોર માથી ડોઉનલોડ કરી શકો છો.
એપલીકેશન ના પ્રથમ સ્નેપશોટ મા આપ જોઇ શકશો એ પ્રમાણે આ સોફ્ટ્વેર મા ખુબજ સુન્દર મહિતી છે. તેમા આપ રોગો વિશે ની મહિતી તેના લક્ષણો પર થી પણ મેળવી શકશો.
વધુ મા તેમા તમામ રોગો ને લગતી ફ્ર્સ્ટ એઇડ ની માહિતી એક દમ સરસ રીતે આપવા મા આવિ છે.
ઍટ્લે જો ટુન્ક મા કહુ તો આ એક સરસ મજાની self-help ની એપલીકેશન છે.
ઍટ્લે વધુ રાહ ના જુવો અને આ એપલીકેશન ડોઉનલોડ કરો.
એપલીકેશન ડોઉનલોડ કરવા માટે અહી કલિક કરો...
Note: Use the application with your discretion, gadgets freak nor application developer is liable for any situation arising out of the use of the application.